ભારતીય વિદેશ મંત્રાલયે યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી, UN ચાર્ટરની યોજાના બનાવો

  • 2 years ago
સોમવારે યુક્રેનના અનેક શહેરો પર રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત અને ઘાયલ થવાના અહેવાલો સામે આવ્યા હતા. દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ પણ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Recommended