ભગવાન શિવની કરીએ આરતીવંદના

  • 2 years ago
આજે છે વૈશાખ સુદ પૂનમ અને સોમવાર..આજની તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે...ત્યારે આજની આ સફરમાં જાણીશુ વિષ્ણુ ભગવાન બુદ્ધ અવતારની શાસ્ત્રોકત કથા...સાથે જ ભગવાન શિવની આરતીને સંગ બાંધીશુ પુણ્યનું ભાથુ...અને બોટાદનાં બરવાળામાં સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિરનો જાણીશુ મહિમા...અને ખાસ વાતમાં મનોરથ પૂર્તિ માટે કેવી રીતે કરવી તીર્થયાત્રા તે અંગેની ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..તો આવો ત્યારે ઈશ્વર તત્વને પ્રાપ્ત કરવા આ યાત્રાનો આરંભ કરીએ...
દેવોના દેવ આમ તો સંહારના દેવ હકેવાય છે પંરતુ સંહાર એ જ નવા જીવનની શરૂઆત છે. તેથી શિવજી સમગ્ર સંસારના નવ જીવન માટે હંમેશા કાર્યરત રહે છે. તેથી જ તો મહાદેવનો લોકમંગલ કહેવાય છે..તો ચાલો લોકોનો મંગળ કરતા ભગવાન શિવની કરીએ આરતીવંદના.

Recommended