ભાવનગરમાં લિગ્નાઈટ માઈનિંગને કારણે ગામોમાં ભારે મુશ્કેલી

  • 2 years ago
ભાવનગરના સુરખા GMDC અને બાડી-પડવા GPCL દ્વારા ચાલતા લિગ્નાઈટ માઈનિંગને કારણે આસપાસના ગામોમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. આસપાસના વિસ્તારની જમીનમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ માઈનિંગને કારણે ઉભા થયેલ મસમોટા ઢગલા જમીનમાં નીચે ઉતરી ગયા છે.

Recommended