અમદાવાદનો એસ. જી. હાઇવે સૂમસામ, જુઓ દિવસ-રાત ધમધમતા હાઇવે પરનો સન્નાટો

  • 4 years ago
કિશન પ્રજાપતિ, અમદાવાદઃ કોરોનાવાઇરસના પગલે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યૂ છે રવિવાર વહેલી સવારથી જ જનતા કર્ફ્યૂની સંપૂર્ણ અસર જોવા મળી છે જનતા કર્ફ્યૂને કારણે અમદાવાદમાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે આવા સમયે દિવસ-રાત ધમધમતા એસ જી હાઇવે પણ સૂમસામ છે અમારી ટીમે સરખેજથી ગોતા સુધી 17 કિમીના રૂટ પર સફર કરી આ દરમિયાન હાઇવે પર ભાગ્યે જ કોઈ વાહન જોવા મળ્યું હતું