લોકડાઉનને રાજકોટીયનોએ સમર્થન આપ્યું, લોકો ઘરમાં પૂરાયા, ડ્રોનની નજરે જુઓ સુમસામ રસ્તાનો નજારો

  • 4 years ago
31 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન છેત્યારે રાજકોટમાં લોકડાઉનને પ્રચંડ સમર્થન મળ્યું છે ઉંચા આકાશેથી ડ્રોન કેમેરામાં શહેરના રસ્તાનો નજારો કેદ થયો છે શહેરના યાજ્ઞીક રોડ પરનો આ નજારો છે સરકારના લોકડાઉન બાદ તમામ ધંધા-રોજગાર બંધ છે લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં પૂરાઇ રહ્યા છે આથી રસ્તાઓ સુમસામ બન્યા છે આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે

Recommended