ગોંડલ પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી

  • 4 years ago
ગોંડલ નેશનલ હાઇવે પર બોર્ડના ગુજરાતી વિષયની ઢગલાબંધ ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવી છે ગોંડલ નજીક પણ ત્રણ થેલા મળ્યા છે ઉત્તરવહીઓ પવનને કારણે ઉડી રહી હતી અને ફાટેલી હાલતમાં જોવા મળી હતી હાઇબોન્ડ સિમેન્ટ કંપનીના સ્ટાફ બસના ડ્રાઇવરને ધ્યાન ગયું અને મામલો બહાર આવ્યો હતો DEOએ કહ્યું બસની બારી ખુલી જતા ઉત્તરવહીઓ રસ્તા પર પડી ગઇ હશે શિક્ષણમંત્રીએ કહ્યુંજે દોષીતો છે તેમના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે બોર્ડની મહા બેદરકારી સામે આવતા ગાંધીનગરથી શિક્ષણ સચિવ ગોંડલ આવવા રવાના થયા છે

Recommended