અમદાવાદમાં બાઈક સવારે મહિલાને ફંગોળી, અકસ્માત સીસીટીવીમાં કેદ

  • 4 years ago
અમદાવાદ
: અમદાવાદના એસજી હાઈવે પર shapath 5 માં નોકરી કરતા એક મહિલાને બાઇક સવાર અડફેટે લઇને વીસ ફૂટ સુધી ઘસડી ગયો હતો ત્યારબાદ તેમના પર બાઇક ચલાવીને બાઈક સવાર ફરાર થઈ ગયો હતો આ અંગે ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે, જ્યારે સરખેજ પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે

Recommended