Skip to playerSkip to main contentSkip to footer
  • 2/29/2020
તલોદના કઠવાડામાં ગ્રામસભામાં ગામના દૂધ મંડળીના ચેરમેને સરપંચને કહ્યું કે પૂછ્યા વગર તમે આ શું કરી રહ્યા છો કહી સરપંચને ગાલે નખ મારી બચકું ભરતાં સરપંચે ગામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
કઠવાડામાં શુક્રવાર બપોરે ૧૨ વાગે ગ્રામસભાનું આયોજન કરાયું હતુ સભામાં ગામની દૂધ મંડળીના ચેરેમેન જયંતીભાઈ શંકરભાઈ પટેલે સરપંચને કહ્યું કે પૂછ્યા વગર તમે આ શું કરી રહ્યા છો તેમ કહી ઉશ્કેરાઈ જઇ સરપંચને ગાલે નખ મારી બચકું ભરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં સરકારી કામકાજમાં અડચણ કરતાં ગામના સરપંચ સુરેશભાઈ મગનભાઈ પટેલે તલોદ પોલીસ મથકે દૂધ મંડળીના ચેરમેન જયંતીભાઇ શંકરભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Category

🥇
Sports

Recommended

0:34