અંગ્રેજી ગીતોના સમય વચ્ચે શિવાજીનું હાલરડું ગાતો ટેણિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

  • 4 years ago
આજકાલ પ્લેહાઉસ અને સ્કૂલમાં બાળકોનેઅંગ્રેજી ગીતો કે રાઇમ્સ શીખવાડવાની હોડ છે ત્યારે ક્લાસરૂમમાં શિવાજીનું હાલરડું ગાતો એક બાળક સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે વીડિયો ગુજરાતના કોઈ ગામની સ્કૂલનો છે જેમાં બાળક પૂરા જોશ સાથે શિવાજીનું હાલરડું ગાઈ રહ્યો છે જેની પ્રશંસા ખુદ તેના શિક્ષક પણ કરે છે