મોદીએ કહ્યું-જેમના દીકરાઓ એક સમયે બંદૂક લઈને ફરતા હતા એ માતાઓ મને આશીર્વાદ આપે છે

  • 4 years ago
વડાપ્રધાન મોદીએ બોડો સમજૂતી અને CAA વિરુદ્ધ દેખાવો બાદ શુક્રવારે પહેલી વખત આસામના પ્રવાસે પહોંચ્યા હતા અહીંયા તેમણે રેલીને સંબોધતા કહ્યું કે, અહીંયાની માતાઓનો પ્રેમ મને ડંડા મારવા વાળાની વાત કરનારાથી સુરક્ષા કવચ આપશે આટલા દાયકાઓથી અહીંયા ગોળીઓ ચાલતી રહી આજે ન્યૂ ઈન્ડિયાનો રસ્તો ખુલી ગયો છે શાંતિ અને વિકાસના નવા અધ્યાયમાં તમારું સ્વાગત કરું છું