બાળપણમાં કઈ રમત રમતાં હતા? એ પ્રશ્નના જવાબમાં મોદીએ સંઘની શાખાની રમતોનો ઉલ્લેખ કર્યો

  • 5 years ago
અક્ષયકુમારે પીએમ મોદીને ઈન્ટરવ્યૂ દરમ્યાન પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘બાળપણમાં કઈ રમત વધુ રમતા હતા?’ જવાબમાં મોદીએ બાળપણમાં સંઘની શાખામાં રમાતી રમતોનો ઉલ્લેખ કરીને બાળપણનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયા હતા મોદીએ કહ્યું કે, ‘બાળપણની રમતમાંથી એકબીજાના ગુણ જોવાના, અનુકૂળ થવાના, લિડરશીપ, પોતાની ટીમમાં રહેલા માણસો સાથે કઈ રીતે કામ લેવુંવગેરે ગુણો શીખવા મળ્યાં છે’ આમ, PMએ સમૂહમાં રમાતી રમતો રમવા પર વિશેષ ભાર મુક્યો હતો

Recommended