અમેઠીનો અભેદ્ય કિલ્લો ભેદનાર સ્મૃતિ એક સમયે મોદીનો કિલ્લો ભેદવા નિકળ્યા હતા

  • 5 years ago
સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલને માત્ર હરાવ્યા જ નથી પણ ગાંધી પરિવારનો અભેદ્ય મનાતા કિલ્લાને ભેદ્યો છેઅહીં થી રાજીવ ગાંધી જીતતા હતા તો રાહુલ પણ સળંગ ત્રણ વખત જીત્યા હતાજોકે સ્મૃતિ ઈરાની વિશે આ બધી ચર્ચા કરવાનું કારણ એક ખાસ કારણ છેઆ એજ સ્મૃતિ ઈરાની છે જે એક સમયે નરેન્દ્ર મોદીના કિલ્લાને ભેદવા નિકળ્યા હતાજાણો કે મોદી અને સ્મૃતિ વચ્ચેની લડાઈની આખી કહાની શું હતી

Recommended