જામકંડોરણામાં જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડી રૂપિયાનો વરસાદ

  • 4 years ago
જામકંડોરણા: રવિવારે જામકંડોરણમાં લેઉવા પટેલ સમાજની 156 દીકરીઓના જયેશ રાદડિયાની આગેવાનીમાં જાજરમાન સમૂહલગ્નનું આયોનજ કરવામાં આવ્યું હતુંલગ્ન બાદ રાત્રે કિર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો જેમાં જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડવામાં આવ્યા હતા અને લોકોએ તેના પર પૈસાનો વરસાદ કર્યો હતો