કાલાવડ તાલુકાના દાણીધારમાં લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

  • 5 years ago
જામનગર:સૌરાષ્ટ્રની પરંપરા મુજબ જામનગરના કાલાવડ તાલુકાના દાણીધાર ખાતે યોજાયેલા લોક ડાયરામાં લોકોએ દેવાયત ખવડ પર મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો જામનગરનાં દાણીધારમાં શ્રીનાથજી દાદાના 393માં શ્રાદ્ધ ઉત્સવ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક ડાયરામાં લોકોએ સાહિત્ય કલાકાર દેવાયત ખવડ પર મન મુકીને લાખો રૂપિયા વરસાવ્યા હતા