કિર્તીદાનના ડાયરામાં રૂપિયાનો વરસાદ, જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડાયા

  • 5 years ago
રાજકોટ: જેતપુરના ચારણસમઢીયાળા ગામે મંગળવારે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો રાત્રે કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર અને ફરીદામીરનો લોકડાયોરો યોજાયો હતો જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર પૈસાનો વરસાદ થયો હતો તેમજ ડાયરામાં સ્ટેજ પર જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડી ઢોલીએ ઢોલ વગાડ્યો હતો

Recommended