નવા ટેક્સ સ્લેબની જાહેરાત,મધ્યમ વર્ગને ટેક્સ ઘટાડાની ભેટ

  • 4 years ago
નિર્મલા સીતારમણે આ વખતે વિક્રમજનક 2 કલાક 40 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું તેમણે કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધી આવક ધરાવનારે જૂની વ્યવસ્થામાં પણ ટેક્સ આપવો નહીં પડે નવી વ્યવસ્થા પ્રમાણે આ સ્લેબમાં અત્યારે 20 ટકા ટેક્સ આપવાનો થાય છે, જે હવે 10 ટકા થઈ ગયો છેગત વચગળાના બજેટમાં સરકારે 5 લાખ રૂપિયા સુધી ટેક્સસ્લેબ આવકને ટેક્સ ફ્રી કરી હતી અત્યારે આવક વેરા ધારામાં આ અંગે કેટલીક કપાતની જોગવાઈ કરવામાં આવી છે રૂપિયા 5 લાખ સુધીની આવક ધરાવનારને જૂની વ્યવસ્થાની માફક નવી વ્યવસ્થામાં પણ કોઈ ટેક્સ આપવો નહીં પડે

Recommended