આજે સંપૂર્ણ બજેટ રજૂ થશે, મધ્યમ અને વેપારી વર્ગને ઘણી આશા-અપેક્ષા

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીમા મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંમોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ થશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સવારે 11 વાગે બજેટ રજૂ કરશે મિડલ ક્લાસ-વેપારીઓને ધણી અપેક્ષા છે5-10 લાખ સુધીના સ્લેબમાં ટેક્સ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવે તેવી માંગ છે 10 લાખથી 20 લાખ સુધીની આવક પર ટેક્સનો દર 30 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવે અને 20 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સની માંગ કરવામાં આવી છે મધ્યમ વર્ગ અને ખાસ કરીને નોકરિયાત વર્ગને આ સમયે ટેક્સમાં ઘટાડો
કરાય તેવી અપેક્ષા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું