આજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેજટ રજૂ કરશે

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેજટ રજૂ કરશેઆ બજેટને નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાના સપનાને પુરા કરવાના પગલા તરીકે જોવામાં આવશેપ્રજાએ બીજી વખત પણ પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી છે ત્યારે સૌ કોઈની નજર આ બજેટ પર મંડાયેલી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended