પીએમ મોદી આજે કાશી મહાકાલ એક્સપ્રેસનું ઉદ્ધાટન કરશે

  • 4 years ago
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ત્રીજી પ્રાઈવેટ ટ્રેન છે, જે ઈન્દોરથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે આ ટ્રેનને કાશી મહાકાલ એક્સપ્રેસના નામથી દોડાવવામાં આવશે 16 ફેબ્રુઆરી રવિવારે ત્રણ જ્યોતિર્લિંગ-બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી કાશી મહાકાય એક્સપ્રેસને વડાપ્રધાન રવિવારે લીલીઝંડી બતાવશે આ હમસફર ક્લાસની વિશેષ ટ્રેન હશે યાત્રામાં દરમિયાન મુસાફરોને ભક્તિમય માહોલ મળે તે માટે તેમાં ભજન-કીર્તન પણ વગાડવામાં આવશે બોગીની ગતિવિધી પર નજર રાખવા માટે સીસીટીવીને ‘લાઈન મોનીટરિંગ સિસ્ટમ’ સાથે જોડવામાં આવ્યા છે ટ્રેનમાં 9 એસી-થ્રી કોચ, પેન્ટ્રીકાર, 2 બ્રેકવાન કોચ રહેશે જરૂર મુજબ તેની સંખ્યા વધારાશે ટ્રેનમાં તેજસની જેમ ક્રૂ મેમ્બર યુવતીઓ નહીં હોય ટ્રેનનું નિયમિત સંચાલન 20 ફેબ્રુઆરીથી શરૂ થશે

Recommended