આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે ધો12 વિજ્ઞાન પ્રવાહના 147 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ wwwgseborg પરથી જાણી શકશે ધો12ની સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended