‘લવ આજ કલ’માં કાર્તિકનો લેડી લવ બનેલી આરૂષિ કોણ છે?
  • 4 years ago
કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ ‘લવ આજ કાલ’નું ટ્રેલર રીલિઝ થયું ટ્રેલર ચર્ચામાં છે અને ચાહકોને પણ તે પસંદ આવી રહ્યું છે આ ફિલ્મમાં કાર્તિક અને સારાખુબ જ બોલ્ડ પાત્રમાં છે, જે નવા જમાનાના પ્રેમ અને રિલેશનશિપની ઓળખને રજૂ કરેછેપરંતુ આ બધી ઝગમગાટની વચ્ચે તમે એક સાદી છોકરીને પણ જોઇ હશે આ છે આરુષિ શર્મા જેણે ફિલ્મમાં કાર્તિકના'લેડી લવ'ની ભૂમિકા નિભાવી છે3 મિનિટના ટ્રેલરમાં આરૂષિ દર્શકોને એક તાજગીનો અનુભવ કરાવે છે,તે સ્કૂલ સ્ટૂડન્ટના ગેટઅપમાં કાર્તિકની ભૂતકાળની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળે છે સોશિયલ મીડિયા પર આરૂષિ ઓછી એક્ટિવ છે પરંતુ તેનો માસૂમ ચહેરો ટ્રેલરમાં તમને જરૂર આકર્ષશે
Recommended