Skip to playerSkip to main contentSkip to footer
  • 1/15/2020
72મા સૈન્ય દિવસ પર કેપ્ટન તાનિયા શેરગિલે ઈતિહાસ રચ્યો છે,તાનિયા આર્મી પરેડમાં પુરૂષોની ટુકડીને નેતૃત્વ કરનારી પહેલી મહિલા ઓફિસર બની છેતાનિયા પહેલી મહિલા અધિકારી છે જેણે આર્મી ડે પરેડને લીડ કરી છેકોણ છે કેપ્ટન તાનિયા શેરગિલ? તો આવો જાણીયે, તાનિયા તેના પરિવારની ચોથી પેઢી છે જે સૈન્યમાં સેવા આપી રહી છે પિતા આર્ટિલરીમાં કાર્યરત હતા તો દાદા બખ્તરબંદમાં તૈનાત હતા કેપ્ટન તાનિયાના પરદાદા સિખ રેજીમેન્ટમાં પગપાળા સૈનિક હતા તાનિયા સૈન્યમાં સિગ્નલ કોરમાં કેપ્ટન છે તેણે ઈલેક્ટ્રૉનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બીટેક કર્યું છે માર્ચ 2017માં ચેન્નઈના ઑફિસર ટ્રેનિંગ એકેડમીમાં સેનામાં ભરતી થઈ તાનિયાને દેશસેવા અને સૈન્ય અનુશાસન વારસામાં મળ્યું છે, ભારતીય સૈન્ય દર વર્ષે 15 જાન્યૂઆરીના આર્મી ડે તરીકે ઉજવે છે

Category

🥇
Sports

Recommended