સો.મીડિયાના વ્યસનથી મુક્તિ મેળવવી હોય તો માત્ર સવા રૂપિયાનો ખર્ચ થશે

  • 4 years ago
આજનો માણસ સોશિયલ મીડિયાનો વ્યસની બની ગયો છેમાણસ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશમાં વસતા વ્યક્તિને મિત્ર બનાવે છેજોકે આજ માણસ બાજુમાં રહેતા વ્યક્તિને મિત્ર બનાવી શકતો નથીઆ અને આવી અનેક સમસ્યાઓ સોશિયલ મીડિયાના કારણે પેદા થઈ છેસોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ પર લાઈક્સ મેળવી ખુશ થતો માણસ ન ખબર પડતા આ મીડિયાનો બંધાણી થઈ ચૂક્યો છેસોશિયલ મીડિયાના વ્યસનીઓને સાજા કરવા માટે મનોવૈજ્ઞાનિકની મદદ પણ લેવી પડતી હોય છેજોકે આ સમસ્યાના સમાધાન માટે વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉપાય છેજાણીતા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ પાસે જાણીએ કે શું છે આ ઉપાયો