પતિ કેનેડામાં PR પર હોય તો પત્નીને ઈન્ડિયાથી જ કોઈ જોબ મળી શકે કે નહીં?
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં વડોદરાથી ખુશ્બુએ પૂછ્યું છે કે,‘મારા હસબન્ડ કેનેડામાં છે અને તેમને ત્યાં PR છે હું હવે તેમની સાથે PR પર જોઈન કરીશ મને અહીં ઇન્ડિયાથી જ કોઈ જોબ મળી શકે કે ના મળી શકે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ
Recommended