બાળકની સમજણ શક્તિ અન્ય બાળકો કરતાં ઓછી હોય તો શું કરવું?

  • 4 years ago
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક સવાલ મળ્યો હતો, ‘મારો દીકરો બાર વર્ષનો છે, તે 8મા ધોરણમાં ભણે છે, તેની સમજણ શક્તિ બીજા છોકરા કરતાં ઓછી હોય તેવું લાગે છે, મારે એકનો એક દીકરો છે શું કરવું?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Recommended