બિહારી ભાષા શીખવા રિતિક રોશને શું શું કરવું પડ્યું?
  • 5 years ago
બૉલિવૂડ એક્ટર રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ હાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે ફિલ્મે અત્યાર સુધીમાં 70 કરોડથી વધુની કમાણી કરીને સફળતા પ્રાપ્ત કરી છે રિતિકની આ ફિલ્મની સ્ટોરી સાચી ઘટના પર આધારિત છે ફિલ્મમાં રિતિકે બિહારના ફેમસ ગણિતજ્ઞ આનંદ કુમારની ભૂમિકા ભજવી છે અને આ પાત્ર રિતિકની બાકીની ફિલ્મો કરતા સાવ અલગ છે આનંદ કુમાર બિહારના હોવાથી રિતિકે બિહારી બોલવી ફરજીયાત હતી અને પડદા પર રિતિકની ભોજપુરી સાંભળી તમે કહી નહીં શકો કે આ રિતિક છે આ ભાષા શીખવા અને આનંદ કુમારમાં ઢળવા રિતિકે કેવી મહેનત કરી તેનો વીડિયો રિતિકે તેના ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે
Recommended