દક્ષિણ ગુજરાતમાં 733 લોકો દારૂનાં નશામાં ઝડપાયા

  • 4 years ago
સુરતઃદક્ષિણ ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરીને ઉજવણી કરતાં લોકોની પોલીસે રાત્રે ધરપકડ કરી હતી સુરતમાં રાત્રિ દરમિયાન પોલીસે પેટ્રોલિંગ કરીને 250જેટલા લોકો સાથે ડુમસથી 3 ટીઆરબી જવાનને પણ ઝડપી લીધા હતાં જ્યારે વલસાડમાં પોલીસ લોકઅપ નાની પડે તે રીતે 500થી વધુ પીધેલા ઝડપાયા હતાં તમામને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં

Recommended