મહા વાવાઝોડાનો કહેર વધતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ,ધરમપુરમાં બે ઈંચ

  • 5 years ago
સુરતઃમહા નામના વાવાઝોડાનો કહેર હવે દેખાવા લાગ્યો છે વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયા કાંઠાની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર વર્તાવા લાગી છે દક્ષિણ ગુજરાતમાં મોડીરાત્રીથી ઝરમર શરૂ થયેલા વરસાદી ઝાંપટાના કારણે ડાંગના ધરમપુરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ઓલપાડમાં ઉભા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે લગભગ દક્ષિણ ગુજરાતમાં 40 હજાર એકરમાં થયેલા ઉભા પાકનો સોથ વળી ગયો છે

Recommended