સુરત સિવિલ હોસ્પિ.માં પાણી ભરાયાં, દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ

  • 5 years ago
સુરતઃદક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી અવિરત રહી છે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો તાપી જિલ્લાને બાદ કરતાં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો વાપીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં વિજળીના ચમકારા સાથે રાત્રે બાર વાગ્યા બાદ બે ઈંચ વરસાદ પડ્યો હતો વરસાદના કારણે વરાછામાં ઈલેક્ટ્રીક સિટી જતી રહેતા પરેશાની થઈ હતી

Recommended