અમદાવાદની યૂવતીઓએ તૈયાર કર્યું ‘નિર્ભયા એન્થમ’,દેશની દીકરીઓને સમર્પિત

  • 4 years ago
વાસ્તુ ઍક્સપર્ટ મયંક રાવલે ‘નિર્ભયા અન્થમ’ લખ્યું છેઆ સોંગમાં રેપ પીડિતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે‘નિર્ભયા એન્થમ’માં સંદેશ અપાયો છેકે પીડિતાએ હિંમતથી લડાઈ લડવી જોઈએઅમદાવાદની સાત યૂવતીઓ સાથે મળી ‘નિર્ભયા એન્થમ’ તૈયાર કર્યું છેઆ યુવતીઓમાંથી કેટલીક યૂવતીઓએ ગીત ગાયું છે તો ડિરેક્શન પણ આ યૂવતીમાંથી જ એક યૂવતી વિશ્વા રાવલે કર્યુંછેવિશ્વા રાવલ,વિધી મિસ્ત્રી,જહાન્વી સોલંકી,ઈશીતા પરમાર,આયુસી પરમાર,ખુશી શાહ અને રાજવી ગાંધીએ અભિનય કર્યો છેYouTube ચેનલ Mayank Rawal's Life Design Studio પર આ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે

Recommended