બગદાદમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, ગોળીબારમાં 15નાં મોત

  • 5 years ago
ઇરાકના બગદાદમાં આવેલા ખિલાની સ્ક્વેરમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવતા15 પ્રદર્શનકારીઓનાં મોત નીપજ્યા છે ઇરાકના ઓફિસર્સે આ વાત જણાવી છે અચાનક જ ગોળીબાર થવાથી પ્રદર્શનકારીઓ નજીકના તહરીર સ્ક્વેર અને મસ્જિદો તરફ દોડ્યા હતા આ હુમલો બગદાદના તહરીર સ્ક્વેરમાં થયેલા હુમલામાં13 લોકો ઘાયલ થયા હતા, તેના એક દિવસ પછી થયો છે ગુરુવારે સાંજે વિરોધીઓ સ્ક્વેરથી પાછા જતા હતા ત્યારે અચાનક જ ગોળીબાર શરૂ થયો હતો