ધુલેમાં બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 13ના મોત,15ને ઇજા

  • 5 years ago
મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે રવિવારે રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 13લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 15 ને ઇજા પહોંચી છે જેમાં 8ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માત શહાદા-ઔરંગાબાદ રોડ પર દોંડાઇચા ગામ પાસે થયો છે બસ ઔરંગાબાદ તરફ જતી હતી બસમાં 40 મુસાફરો સવાર હતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા છે

Recommended