વાંદરાઓના ત્રાસથી પાકને બચાવવા ખેડૂતે પોતાના કુતરાને બનાવી દીધો ‘વાઘ’

  • 5 years ago
કર્ણાટકના નાલુરૂ ગામમાં એક ખેડૂતના આઇડિયાની ચારેકોર પ્રશંસા થઈ રહી છેવાંદરાઓના ત્રાસથી પાકને બચાવવા આ ખેડૂતે તેના કૂતરાને જ વાઘ બનાવી દીધો હતો એટલે તેને વાઘ જેવો લૂક આપીને તેને ફાર્મમાં લઇ ગયા જેને જોઇને વાંદરાઓ ખેતરમાં આવતા બંધ થઈ ગયા નાલુરૂ ગામના શ્રીકાંત ગૌડાએ 4 વર્ષ પહેલા વાઘનું પૂતળું ખેતરમાં ઉભુ રાખ્યું હતુજેના કારણે વાંદરાઓ આવતા બંધ થઈ ગયા હતા,આ જ કારણથી શ્રીકાંતે હેર ડાઈથી તેના ડોગીને વાઘનો લૂક આપી દીધોએટલું જ નહીં તેના વાઘરૂપી કુતરાંના ફોટોઝ પણ ખેતરમાં રાખી દીધા જેને જોઇને વાંદરાઓ ખેતરમાં આવતા બંધ થઈ ગયા હતા