18 વર્ષીય ટીનેજરે કબાડ બોટમાંથી સાડા 10 લાખ રૂપિયાની લક્ઝરી હાઉસ બોટ બનાવી

  • 5 years ago
ઇંગ્લેન્ડના લેન્કેસ્ટર શહેરમાં 18 વર્ષીય ટીનેજરે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તેની માતા અને બહેનના ચહેરા પર સ્મિત લાવી દીધું છે બિલી વાલ્ડેન સુથારીકામ કરવામાં ઘણો માહેર છે તેણે એક કબાડ બોટને લક્ઝરી હાઉસ બોટમાં ફેરવી દીધી છે આ બોટ તેણે 441 લાખ રૂપિયામાં ખરીદી હતી, જેમાં 247 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો બિલી તેની મા અને બહેન સાથે રજાઓ માણવા માટે આ હાઉસ બોટમાં આવે છે આઠ અઠવાડિયાંમાં તૈયાર કરેલી લક્ઝરી હાઉસ બોટની કિંમત સાડા 10 લાખ રૂપિયા છે

Recommended