Youtube પર ચેનલ બનાવી રિવોલ્વર વેચતા 2 શખ્સો ઝડપાયા

  • 5 years ago
અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં આવેલા નેશનલ પાર્સલ હબમાં પાર્સલમાં થયેલા ઘડાકા મામલે પોલીસએ બે આરોપીઓની ધરપકડ કરી છે જે પૈકી એક આરોપી યુ ટ્યુબ પર ચેનલ જાહેરાત કરીને વેચતો હોવાનું સામે આવ્યું છે આરોપીઓ ગંધકના ગોળી જેવા ટોટા બનાવીને ગન સાથે વેચતા હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ ગોળીને ગનમાં લગાવીને ફોડતા જ ભયંકર અવાજ આવે છે હાલમાં પોલીસએ બે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે

Recommended