Chaitra Navratri - કર્જમાંથી મુક્તિ માટે ઉપાય

  • 5 years ago
મિત્રો આજે એક વાત સામાન્ય છે કે માણસ કેટલુ પણ કમાવી લે પણ તે સંપૂર્ણ ખુશ કે સંતુષ્ટ થતો નથી.. ક્યારેક આપણી મહત્વાકાંક્ષાને પૂરી કરવા કે બીજાના દેખાદેખીમાં કે પછી હાઈ સ્ટાંર્ડ લાઈફ જીવવાના ચક્કરમાં આપણી બિનજરૂરી જરૂરિયાતોને પુરી કરવા માટે ઉછીના પૈસા એટલે કે કર્જ લઈ લઈએ છીએ