ઓરિસ્સાની 27 વર્ષની અનુપ્રિયા લાકડા દેશની પ્રથમ આદિવાસી મહિલા પાઇલટ બની

  • 5 years ago
ઓરિસ્સામાં આદિવાસી કોમની એક છોકરીએ નાનપણમાં પાઇલટ બનાવનું સપનું જોયું હતું, જે તેણે અનેક આકરા સમયમાંથી પસાર કરીને પૂરું કર્યું છે ઓરિસ્સામાં 27 વર્ષની અનુપ્રિયા લાકડા આદિવાસી કોમની પ્રથમ મહિલા પાઇલટ બની છેટૂંક સમયમાં સુપ્રિયા પોતાની મહેનતને પગલે એક પ્રાઇવેટ એરલાઇન્સમાં કો-પાઇલટની સેવા આપવાની છે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ અનુપ્રિયાને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે

Recommended