27 વર્ષની અનુપ્રિયા લાકડા દેશની પ્રથમ આદિવાસી મહિલા પાઇલટ બની

  • 5 years ago
ઓરિસ્સામાં આદિવાસી કોમની એક છોકરીએ નાનપણમાં પાઇલટ બનાવનું સપનું જોયું હતું, જે તેણે અનેક આકરા સમયમાંથી પસાર કરીને પૂરું કર્યું છે ઓરિસ્સામાં 27 વર્ષની અનુપ્રિયા લાકડા આદિવાસી કોમની પ્રથમ મહિલા પાઇલટ બની છે અનુપ્રિયાએ તેણે પોતાના સપના પૂરા કરવા માટે ભુવનેશ્વરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ મૂકી દીધો હતો તેણે એવિએશન સેક્ટરમાં જવાનું નક્કી કરી લીધું અને વર્ષ 2012માં ગવર્નમેન્ટ એવિએશન ટ્રેનિંગ સેન્ટરમાં એડમિશન લીધું રાત-દિવસ એક કરીને તેણે પોતાનો સંપૂર્ણ ફોકસ માત્ર ભણવા પર જ રાખ્યો હતો