હરિયાણવી ડાન્સિંગ ક્વિન સપના ચૌધરીના ડાન્સનો કોઈ જવાબ નથી તેના ઠુમકાના લાખો ફેન્સ છે તે વાત અજાણી નથી પરંતુ હાલમાં સપનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેના કેપ્શનમાં સપનાએ લખ્યું કે અંતે મને કોઈ મળી ગયું જે મારા ડાન્સિંગ સ્ટેપ્સને કોપી કરી શકે છે આ ટક્કર આપી ટીવી એક્ટ્રેસ શ્વેતા રાજપૂતે જે એન્ડ ટીવી પર આવનારી ગુડિયા હમારી સબ પે ભારીની લીડ એક્ટ્રેસ છે તેણે સપના સાથે ફેમસ હરિયાણવી સોંગ તેરી આંખ્યો કા કાજલ પર જોરદાર ડાન્સ કર્યો હતો
Category
🥇
Sports