રેલવે સ્ટેશન પરથી 2 વર્ષના બાળકને મહિલાને ઉઠાવી ગઇ, પોલીસે CCTVની મદદથી મહિલાની ધરપકડ કરી

  • 5 years ago
વડોદરા:ઉજ્જૈનમાં રહેતા પતિના ઘરે 4 સંતાનોને લઇને જઇ રહેલી મહિલાની 2 વર્ષની માસુમ બાળકીને રેલવે મુસાફર ખાના પાસેથી કોઇ મહિલા ઉઠાવી ગઇ હતી માતાના ખોળામાં સૂઇ રહેલી બાળકીને ઉઠાવીને લઇ જતી મહિલા CCTVમાં કેદ થઇ ગઇ હતી આરપીએફે CCTVની મદદથી આરોપી મહિલાની અમદાવાદથી ધરપકડ કરી હતી વડોદરા શહેરના બાજવા રોડ પર ખેતરમાં પર પુરૂષ સાથે રહેતી સરીતાબેને 12 વર્ષ પહેલાં ઉજ્જૈનના શંકરભાઇ મરાઠી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા