ગ્વાલિયર રેલ્વે સ્ટેશન પર આગ, કેન્ટીન બળીને ખાખ, લાખોનું નુકસાન

  • 5 years ago
ગ્વાલિયર રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના બની હતી પ્લેટફોર્મ નં-1 પર આવેલી કેન્ટિનમાં આગ લાગી હતી શુક્રવારે સવારે 6 વાગે સિલિન્ડરમાંથી ગેસ લીક થતાં આગ લાગી હતી જેમાં કેન્ટિન બળીને ખાક થી ગઈ હતી આગ લાગતાં રેલ્વે પ્રતીક્ષાલય, ટિકિટ કાર્યાલયને પણ ભારે નુકસાન થયુ હતુ આગની ઘટનાથી લાખો રૂપિયાનું નુકસાન થયુ છેરેલ્વે DRMએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે

Recommended