નંદુરબાર રેલ્વે સ્ટેશન છે કે ડાન્સબાર? ગણેશોત્સવ દરમિયાન પંડાલમાં અશ્લીલ નૃત્ય

  • 5 years ago
નંદુરબારઃગુજરાત રાજયને અડીને આવેલા મહારાષ્ટ્રનાં નંદુરબાર રેલ્વે ગણપતિ મંડળમાં યુવતીના નૃત્યના અશ્લીલ નૃત્યનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નંદુરબાર રેલ્વે સ્ટેશન પર ટ્રેનના સ્ટાફ દ્વારા ગણપતિની સ્થાપ્ના કરવામાં આવી છે શુક્રવારે આ ગણેશ મંડળમાં ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઓર્કેસ્ટ્રામાં, અચાનક કેટલાક નર્તકો કેટલાક અજીબોગરીબ ગીતો પર અજીબોગરીબ નૃત્ય કરે છે અને કેટલાક રેલ્વે સ્ટાફના કર્મચારીઓ પણ નૃત્ય કરતા દેખાય છે