કાલુપુર રેલવે સ્ટેશનના 12 નંબરના પ્લેટફોર્મ પરથી 3 વર્ષની બાળકીનું અપહરણ, આરોપીની ધરપકડ

  • 5 years ago
અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશનના 12 નંબરના પ્લેટફોર્મ પરથી 3 વર્ષીય બાળકીનું અપહરણ કરનાર બનાસકાઠાના શખ્સ અશ્વિન ઠાકોરને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે બાળકીના માતા- પિતા અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરતા હતા ત્યારે નજર ચૂકવી અપહરણ કરી ગયો હતો બાળકી તેની પુત્રી જેવી લાગતી હોવાથી પોતાની માની તેને લઈને જતો રહ્યો હતો તેવું આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું

Recommended