રિલીઝ થયું ‘મિશન મંગલ’નું નવું ધમાકેદાર ટ્રેલર

  • 5 years ago
15 ઑગસ્ટે રિલીઝ થવા જઈ રહેલ અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘મિશન મંગલ’નું નવું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે આ ફિલ્મનું બીજું ટ્રેલર છે આ પહેલાનું ટ્રેલર પણ શાનદાર હતુ આ ટ્રેલર પોઝિટીવીટીનો ભરપૂર ડૉઝ છે જેમાં તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, અક્ષય કુમારની દમદાર એક્ટિંગની ઝલક જોવા મળે છે

Recommended