બેસ્ટીના લગ્નમાં ગોલ્ડન સાડીમાં રોયલ લાગી દીપિકા પાદુકોણ

  • 5 years ago
દીપિકા પાદુકોણની ખાસ ફ્રેન્ડ ઉર્વશી કેશવાની લગ્નના બંધને બંધાઈ હોવાથી દીપિકા તેના પુરા પરિવાર સાથે લગ્ન એટેન્ડ કરવા પહોંચી હતી આ ખાસ પ્રસંગે દીપિકા ગોલ્ડન સાડીમાં એકદમ રોયલ લાગતી હતી તમામ પ્રથાઓમાં દીપિકાનો અલગ અલગ લૂક જોવા મળ્યો, તો સંગીત સેરેમનીમાં રણવિર સિંહે ધમાલ મચાવી હતી