નારોલની કોઝી હોટેલ પાસે આવેલી કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

  • 5 years ago
અમદાવાદ:નારોલ વિસ્તારમાં આવેલી કોઝી હોટલ પાસે આગ લાગી છે હોટેલ પાસે આવેલી એક કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી છેઆગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે આ ઘટનાની જાણ થતા જ ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે

Recommended