સાઇબેરિયાના જંગલોમાં ભીષણ આગ, હેલિકોપ્ટર દ્વારા પાણીનો છંટકાવ કરાયો

  • 5 years ago
સાઇબેરિયાના જંગલોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા રશિયન સૈન્યએ હેલિકોપ્ટર દ્વારા પાણીનો છંટકાવ કર્યો 30 હજાર ચોરસ કિમીમાં ફેલાયેલી આગના કારણે રશિયાના ત્રીજા સૌથી મોટા શહેર નોવોસિબિર્સ્ક સહિત ઘણા શહેરોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

આગ બુઝાવવા ફાયર બ્રિગેડના 2,700 જવાન કામે લાગ્યા છે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના આદેશ બાદ 5 ક્ષેત્રમાં કટોકટી જાહેર કરાઇ છે, જેમાં ઉત્તર મંગોલિયા સાથે જોડાયેલા ઇરકુત્સ્ક અને ક્રાસ્નોયાર્સ્ક સામેલ છે આગથી આખા સાઇબેરિયામાં ધુમાડો છવાઇ ગયો છે

Recommended