આગ લાગતાં જ યુવક બિલ્ડિંગના પાછળના ભાગે સૂતો રહ્યો, માંડ માંડ રેસ્ક્યુ કરાયો

  • 5 years ago
રોમમાં બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ અને તેના કારણે ઘરની બારીમાંથી તેના પાછળ ભાગે નીકળીને છજા પર સૂવા માટે મજબૂર બનેલા એક યુવાનનો વીડિયો વાઈરલ થયો હતો બુધવારે લાગેલી આ આગમાં ફસાયેલા આ યુવકને બચાવવા માટે ત્યાં રેસ્ક્યુ ટીમ પણ પહોંચી ગઈ હતી સૌ પ્રથમ તો તેમણે આ યુવકને ત્યાંથી નીચે ઉતારવાનો જ પ્રયત્ન હાથ ધર્યો હતો પણ તેમાં સફળતા ના મળતાં તેઓએ આગને ઓલવવાની કાર્યવાહી કરી હતી આગને કાબુમાં લીધા બાદ જ તે યુવકને સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યો હતો