અંકલેશ્વરની ગ્રીન એરો કંપનીમાં ભીષણ આગ

  • 5 years ago
ભરૂચઃ અંકલેશ્વરની ગ્રીન એરો કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે ઘટનાની જાણ થતાં જ 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી