હાથીજણ રિંગ રોડ પરની ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગ, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

  • 4 years ago
અમદાવાદઃશહેરના હાથીજણ રિંગ રોડ પર આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે ભીષણરૂપ ધારણ કર્યું હતું આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની 10 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી આ ઘટનામાં દીવાલ પડતા જતા 5 લોકો દબાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા હાલ આ તમામ ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે આ ઘટનાને લઇને રિંગ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે

Recommended